1 વર્ષ ની ગેરેંટી વાળું ૧૦૦% શુદ્ધ મરચું પાવડર

₹360.00
Description

સૌરાષ્ટ્રના દામનગરની વાડીનું લાલ મરચું પાવડર 🌶️
મીડીયમ તીખું – કાશ્મીરી મરચાં જેવું લાલ! ભોજનમાં સુંદર લાલ રંગ લાવે
તોડેલું પેકેટ પાછું લેવાની જવાબદારી – અમે ગુણવત્તા માટે આપના વિશ્વાસ પર ખરા ઉતરીશું!

🔸 શા માટે પસંદ કરશો રુચિ વેદા ના મરચાં?

મીડીયમ તીખાશ – વધુ તીખાશ નહીં, ભોજન માટે એકદમ પરફેક્ટ
સ્વાદ અને રંગ માટે – દાળ, શાક, પાવભાજી, અથાણાં અને રેસિપીમાં ઉમેરો
100% કુદરતી – ભેળસેળ અને પ્રિઝર્વેટિવ વગરનું શુદ્ધ 
1 વર્ષનું ગેરેંટી કાર્ડ – શુદ્ધતા અને સ્વાદની ખાતરી

🛒 આજેજ ઓર્ડર કરો અને દામનગરની વાડીના લાલ મરચાંનો ખરો સ્વાદ તમારા રસોડામાં લાવો!

કોલ કરી ને ઓર્ડેર કરો - 98700 90535

1 વર્ષ ની ગેરેંટી વાળું ૧૦૦% શુદ્ધ મરચું પાવડર
₹360.00

You Might Also Like

Recently Viewed Products